top
BRICSમાં મોદીએ પેજેશકિયાન સાથે દેખાડી દોસ્તી, તસવીરે ખેંચ્યું વિશ્વનું ધ્યાન; ટ્રમ્પને લાગશે ઝટકો?
નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાનનો હાથ પકડીને વૈશ્વિક સ્તરે ભારતની દોસ્તી અને કૂટનીતિનો અનોખો અંદાજ દર્શાવ્યો. પશ્ચિમી દબાણ છતાં, ભારતે ઈરાન સાથેની મિત્રતા મજબૂત કરી, જે ચાબહાર બંદર, INSTC અને ઊર્જા સુરક્ષા જેવા વ્યૂહાત્મક હિતો માટે મહત્ત્વપૂર્ણ છે. આ તસવીર ગ્લોબલ સાઉથની એકતાનો સંકેત આપે છે.
Read full article on Gujaratsamachar