top
Budh Nakshatra Parivartan: 13 સપ્ટેમ્બરે બુધ બદલશે ચાલ, ઉત્તરાફાલ્ગુની છોડી હસ્ત નક્ષત્રમાં પ્રવેશતાં જ 3 રાશિઓની કિસ્મતનો સિતારો ચમકશે
Budh Nakshatra Parivartan: ગ્રહોના રાજકુમાર બુધ આજથી બે દિવસ બાદ એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હાલ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં બિરાજમાન બુધ ગ્રહ સવારે 10:47 કલાકે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 21 સપ્ટેમ્બર સુધી બિરાજમાન રહેશે.
Read full article on Gujarati Jagran