top
CA Exam Age Limit: CAની પરીક્ષા કઈ ઉંમર સુધી આપી શકાય? શું 50 વર્ષની ઉંમરે CA બની શકાય?
CA Exam Age Limit Eligibility: શું CA બનવા માટે પણ કોઈ વય મર્યાદા હોય છે? જો તમે 30, 40 કે 50 વર્ષની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. જાણો કે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI)ના વય મર્યાદાને લઈને શું નિયમો છે અને કોણ ક્યારે CAની પરીક્ષા આપી શકે છે.
Read full article on News18 Gujarati