Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ચાલવાના ઠેકાણા નથી અને કાર લઈને નીકળ્યો શખ્સ

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 12, 2026 👁 6 views
ચાલવાના ઠેકાણા નથી અને કાર લઈને નીકળ્યો શખ્સ
રાજ્યમાં દારુબંધી છે ત્યારે બીજી તરફ આ દ્રશ્યો કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કરી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરાના માંડવી-પાણીગેટ વિસ્તારમાં નશાખોર શખ્સે આતંક મચાવ્યો હતો. નશો કરીને કાર હંકારીને રોડ પર શખ્સે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયેલ. મહત્વનું છે કે રસ્તા વચ્ચે આ શખ્સે અચાનક કાર અટકાવી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ તે કારમાંથી નીચે ઉતર્યો હતો અને લથડીયા ખાતો ચાલવા લાગતા લોકોમાં રોષ જોવા મળેલ. આવા શખ્સો સામે તાત્કાલિક અસરથી આકરા પગલા લેવાય તેવી લોકમાગ ઉઠવા પામી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan