top
ચાંદખેડાના CBD મૉલ બહારના CCTV ફૂટેજ સામે આવ્યાઃ પતિને પાછળથી કોઈએ પકડ્યો, તે સાથે કિંજલ રબારી સીધી કારમાં બેસી ગઈ
Kinjal Rabari Kidnapping Case: કિંજલ રબારીના અપહરણ અંગે પતિની ફરિયાદ બાદ પોલીસ દ્વારા CBD મોલની બહારના CCTV ફૂટેજ તપાસમાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કિંજલ રબારી સાથે બળજબરી નથી કરવામાં આવી રહી, પરંતુ તે જાતે જ કારનો દરવાજો ખોલીને અંદર બેસી જાય છે.
Read full article on Gujarati Jagran