top
CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કાલે વિપક્ષનું ‘જન ઇમ્પિચમેન્ટ’
નવી દિલ્હીઃ CEC જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષે ફરી એક વાર પોતાની તૈયારીઓ તેજ કરી છે. વિપક્ષ શુક્રવારે ‘જન ઇમ્પિચમેન્ટ’ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પ્રસ્તાવ રજૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ આરોપપત્ર પણ રજૂ કરવામાં આવશે. રાહુલ ગાંધી કાર્યક્રમમાં સૌથી છેલ્લે પોતાનો પક્ષ રજૂ કરશે. કોંગ્રેસનાં નેતા મીરાકુમાર કાર્યક્રમનાં અધ્યક્ષની ભૂમિકા […] The post CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કાલે વિપક્ષનું ‘જન ઇમ્પિચમેન્ટ’ appeared first on chitralekha.
Read full article on Chitralekha