crime
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર- Video
શાળાને કહેવાય છે ‘વિદ્યા મંદિર’... પરંતુ છોટાઉદેપુરના કોલીયારી ગામમાં આ જ વિદ્યા મંદિરની જર્જરિત દીવાલો વચ્ચે બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે, શાળાનું મકાન જર્જરીત થતા બાળકોને રામકબીર મંદિરના પ્રાર્થના ખંડમાં બેસાડી ભણાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે મંદિરમાં જ્યારે પણ સત્સંગ સહિતના કાર્યક્રમો હોય ત્યારે બાળકોને રજા રાખવી પડે છે અને બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે.
Read full article on Tv9 Gujarati