top
છોટાઉદેપુરમાં લોહિયાળ હત્યાકાંડ; પ્રેમસંબંધ તોડવાની અદાવતમાં ભત્રીજાએ 3 સંતાનોની માતાને ચપ્પુના આડેધડ ઘા મારી હત્યા
છોટાઉદેપુર જિલ્લાના કોરાજ ગામેથી એક અત્યંત સનસનાટીભર્યા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કોરાજ ગામમાં એક જ ઘરમાંથી ત્રણ સંતાનોની પરણિત માતાની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Read full article on Gujarati Jagran