top
CIA ચીફ શા માટે મોસ્કો ગયા હતા ? અમેરિકાના પ્રમુખે પછીથી સ્પષ્ટતા કરી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે CIA ડાયરેક્ટર જ્હોન રેટક્લિફને મોસ્કો મોકલવાનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે અમે સઘન પ્રયાસો કરી રહ્યા છીએ. ક્રેમલિને પણ રેટક્લિફની મુલાકાતની પુષ્ટિ કરી, જોકે તેઓ પુતિનને મળ્યા ન હતા. આ મંત્રણાઓ બંને દેશો વચ્ચે સંપર્ક વધારવાનો સકારાત્મક પ્રયાસ છે, જેનો ઉદ્દેશ્ય યુદ્ધનો અંત લાવવાનો છે.
Read full article on Gujaratsamachar