politics
સરકારના વાયદા પોકળ ગણાવી CJPનું અલ્ટીમેટમ: ફરી દેશવ્યાપી આંદોલનની તૈયારી, 24 ઓગસ્ટે બેઠક
કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્ર સરકાર પર યુવાનો સાથે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. CJPએ ચેતવણી આપી છે કે, જો 25 જુલાઈની સમજૂતી મુજબ NEET પરીક્ષા વિવાદના કેસ પાછા ખેંચવા અને મૃતક વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાના વચનો પૂરા નહીં થાય, તો દેશભરમાં ફરી શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરાશે. સુપ્રીમ કોર્ટમાં FIR યાદી ન આપતા, CJPની 24 ઓગસ્ટે બેઠક યોજાશે.
Read full article on Gujaratsamachar