politics
‘કોકરોચ’ કોને કહ્યું હતું? CJPના અભિજિત દીપકનો ચોંકાવનારો દાવો, ‘CJI સૂર્યકાંતનો ઈશારો સૌરભ દાસ તરફ હતો’
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની ‘કોકરોચ’ ટિપ્પણીને લઈને હવે નવો વિવાદ ઊભો થયો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે દાવો કર્યો છે કે CJIની આ ટિપ્પણી સામાન્ય રીતે વકીલો કે દેશના યુવાનોને લઈને નહોતી, પરંતુ ખાસ કરીને CJPના પ્રવક્તા અને RTI કાર્યકર સૌરભ દાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ દાવા બાદ સમગ્ર [...]
Read full article on Gujaratmitra