top
દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...
તેલંગાણાના રાજકારણમાં મોટા ધમાકા વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વન મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. કોંડા સુરેખાની પુત્રી દ્વારા મુખ્યમંત્રી સામે કરાયેલા જાહેર પ્રહારો બાદ આ રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે , જોકે આ મુદ્દો સપ્તાહો પહેલાં જ કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂક્યો હતો. ગુરુવારે બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર , મંત્રી સુરેખાને પદ પરથી હટાવવા માટેની ભલામણ તેલંગાણાના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લાને મોકલી આપવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા બરતરફીની આ ભલામણ એ જ દિવસે સામે આવી છે , જે દિવસે લગભગ બે સપ્તાહ પહેલા સુરેખાએ કોંગ્રેસના પાંચ શીર્ષ નેતાઓને લખેલા પત્રો જાહેર ...
Read full article on Khabarchhe