top
'સર, બિસ્કિટ લઈ લઉં?', CM ફડણવીસ સામે જ સમય રૈનાએ મુંબઈ પોલીસને કરી રોસ્ટ, Video વાયરલ
મુંબઈમાં મહારાષ્ટ્ર સાયબર સેલના કાર્યક્રમમાં સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં રમૂજી ટિપ્પણીઓ કરી. સન્માન સ્વીકારતી વખતે, રૈનાએ પ્લેટમાંથી બિસ્કિટ લેતાં ફડણવીસને પૂછ્યું, "સર, બિસ્કિટ લઈ શકું છું?" તેમના આ અંદાજથી સૌ હસી પડ્યા. રૈનાએ કહ્યું કે, "મહારાષ્ટ્ર સાયબર અને મારો સંબંધ જૂનો છે, 1930 નંબર પરથી મને ઘણીવાર ફોન આવે છે."
Read full article on Gujaratsamachar