politics
જળ વિવાદઃ સુપ્રીમ કોર્ટનો કર્ણાટકને CWMAનો આદેશ માનવા નિર્દેશ
નવી દિલ્હીઃ કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે કાવેરી જળની વહેંચણીને લઈને વિવાદ ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન તમિલનાડુએ કર્ણાટક પર સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાં રાજ્યને પૂરતું પાણી ન મળતું હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે કર્ણાટકે કહ્યું હતું કે [...]
Read full article on Chitralekha