crime
દારુએ દશા બગાડી, શખ્સ બ્રેઈન ડેડ જાહેર!
ભાવનગર દારૂકાંડમાં સારવાર લઈ રહેલા સંજય ડોડીયાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. સંજય ડોડીયા હાલ સુરત ખાતે સારવાર હેઠળ છે અને વેન્ટિલેટરના સહારે તેમના શરીરના ઓર્ગન કાર્યરત હોવાની જાણકારી મળી છે. પરિવારની સંમતિ બાદ વેન્ટિલેટર હટાવવામાં આવશે.
Read full article on News18 Gujarati