politics
છોટા ઉદેપુર: કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ડ્રેસ-શૂઝ અને બિલ કૌભાંડના આક્ષેપ, DDOએ તપાસ સમિતિ રચી શિક્ષકોને નોટિસ ફટકારી!
છોટા ઉદેપુરના ઝોઝની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ભોજન-સામગ્રી ખરીદીમાં બમણા બિલ રજૂ થતા વિવાદ થયો છે. 200 વિદ્યાર્થિનીઓને 2 માસથી ડ્રેસ-શૂઝ ન મળતા આદિવાસી સમાજમાં રોષ છે. DDOએ 3 સભ્યોની તપાસ સમિતિ રચી, સંબંધિત શિક્ષકોને હાજર રહેવા નોટિસ ફટકારતા કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read full article on Gujaratsamachar