top
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા ફી વધારવાથી લઈને 200,000 B1/B2 વીઝા રદ કરવાની તૈયારી સુધી , US એ હવે અનિશ્ચિત સમય માટે વીઝા ઇન્ટરવ્યુ સ્થગિત કરી દીધા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વભરમાં US વીઝા અરજદારો માટે એપોઇન્ટમેન્ટ અને ઇન્ટરવ્યુ સ્થગિત કરી દીધા છે. ઉપરાંત નવી તારીખો જાહેર કરવામાં આવી નથી. મીડિયા સૂત્રો જણાવે છે કે , US સ્ટેટ ડિપાર્ટમેન્ટ વીઝા અરજદારોને E-mail મોકલી રહ્યું છે. જેમણે US દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ શેડ્યૂલ કર્યા છે તેમને E-mail દ્વારા જાણ કરવામાં આવી રહી છે કે તેમની એપોઇન્ટમેન્ટ બદલાઈ ગઈ છે. ...
Read full article on Khabarchhe