top
Delhi Building Collapse: મંજૂરી વગરની પાંચમા માળવાળી બધી ઇમારતો થશે સીલ, CM રેખા ગુપ્તાનો આદેશ
Delhi Building Collapse: દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાથી છ લોકોના મોત બાદ, સરકારે એક મોટો નિર્દેશ જારી કર્યો છે. મુખ્યમંત્રીએ મંજૂરી વિના પાંચમા માળનું બાંધકામ ધરાવતી તમામ ઇમારતોને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. સતત અપડેટ ચાલુ છે...
Read full article on Sandesh