Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

દેશમાં પરીક્ષા પદ્ધતિ સુધારવા સરકારની પહેલ: શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા, પ્રાદેશિક ભાષામાં આપી શકાશે મંતવ્યો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 28, 2026 👁 6 views
દેશમાં પરીક્ષા પદ્ધતિ સુધારવા સરકારની પહેલ: શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા, પ્રાદેશિક ભાષામાં આપી શકાશે મંતવ્યો
કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષાઓને પારદર્શી અને નિષ્પક્ષ બનાવવા 2026ના પરીક્ષા સુધારા માટે પગલું ભર્યું છે. આ માટે હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સે દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને નાગરિકો પાસેથી 13 સપ્ટેમ્બર સુધી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો 91-7827042830 વોટ્સએપ નંબર, સત્તાવાર વેબસાઈટ, ટોલ-ફ્રી નંબર 1800-180-4747 અને ઈમેઈલ દ્વારા પોતાના મંતવ્યો આપી શકશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan