technology
દેશની પહેલી 'કાર્ગો' વંદે ભારતનું સ્પીડ ટ્રાયલ: સાબરમતીથી મુંબઈ વચ્ચે 130 KM/Hની ઝડપે દોડશે, પશ્ચિમ રેલવે દ્વારા પરીક્ષણ શરૂ
દેશની પ્રથમ વંદે ભારત ફ્રેટ EMU ટ્રેનનું સબરમતીથી મુંબઈ વચ્ચે સ્પીડ ટ્રાયલ શરૂ થયું છે. આ 16 કોચની સેલ્ફ-પ્રોપેલ્ડ ટ્રેન કોટા-રોલખુર્દ સેક્શનમાં 130 km/hની ઝડપે સફળ ટ્રાયલ કરી ચૂકી છે. આ ટ્રેન સમયસંવેદનશીલ અને ઉચ્ચ મૂલ્યના માલસામાન માટે કોલ્ડ-ચેન સુવિધા ધરાવે છે. ટ્રેનમાં 'કવચ' સિસ્ટમ જેવી આધુનિક સુરક્ષા સુવિધાઓ છે, જે ઝડપી માલ પરિવહન સુનિશ્ચિત કરશે.
Read full article on Gujaratsamachar