Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો:ધારીના નાગધ્રા ગામની વાડીમાં વહેલી સવારે ઘટના; બાળકને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો:ધારીના નાગધ્રા ગામની વાડીમાં વહેલી સવારે ઘટના; બાળકને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાયો
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નાગધ્રા ગામની વાડીમાં વહેલી સવારે દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો. બાળકને માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાયો છે. જીતેશભાઈ રાણીંગભાઈ વાળાની વાડીમાં રહેતા મજૂરના બાળક અજિતભાઈ પટેલ પર દીપડાએ હુમલો કર્યો હતો. તેને પહેલાં 108 એમ્બ્યુલન્સમાં ધારી હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડાયો. વાડીના માલિક જીતેશભાઈ વાળાએ જણાવ્યું કે હુમલા બાદ તેમણે વનવિભાગને જાણ કરી હતી. જાણ થતાં RFO સહિતના અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. વનવિભાગની ટીમે દીપડાનું લોકેશન મેળવવા અને તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ધારી પંથકમાં દીપડાના હુમલાની ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan