Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દિલ્હી હોનારત બાદ અમદાવાદમાં એક જ દિવસમાં 55 પીજી-હોસ્ટેલની તપાસ કરાઈ, સબ સલામતનો દાવો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 9, 2026 👁 3 views
દિલ્હી હોનારત બાદ અમદાવાદમાં એક જ દિવસમાં 55 પીજી-હોસ્ટેલની તપાસ કરાઈ, સબ સલામતનો દાવો
દિલ્હી દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક થયું છે. શહેરમાં વિદ્યાર્થીઓ-નોકરિયાતોની સુરક્ષા માટે PG, હોસ્ટેલ અને છાત્રાલયોની સ્ટ્રક્ચરલ સેફ્ટી ચકાસણી માટે ખાસ ડ્રાઈવ શરૂ કરાઈ છે. પ્રથમ દિવસે 5 ઝોનમાં 55 જેટલી ઈમારતોનું ચેકિંગ કરાયું, જે તમામ સલામત હોવાનું જણાયું. કોર્પોરેશને શહેરના તમામ PG અને હોસ્ટેલનું ચેકિંગ કરવાની જાહેરાત કરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan