top
દિલ્હીમાં મણિપુરી સંગીતકારનું મોત, રાહુલ ગાંધીએ પૂછ્યું- ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?
દિલ્હીમાં મણિપુરના 54 વર્ષીય સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહ પર થયેલા હુમલામાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કિલોકરી ગામમાં રહેતા વિક્રમ સિંહ રવિવારે રાત્રે કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન રસ્તા પર હોબાળો કરી રહેલા કેટલાક યુવકોને તેમણે અવાજ ઓછો કરવા કહ્યું હતું. ત્યારબાદ તેમની સાથે બોલાચાલી થઈ અને આરોપીઓએ તેમનો પીછો [...]
Read full article on Gujaratmitra