Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

દિલ્હીમાં ફરી આંદોલન કરશે કોકરોચ જનતા પાર્ટી! 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર ધરણાં; જાણો હવે શું છે માગ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 24, 2026 👁 3 views
દિલ્હીમાં ફરી આંદોલન કરશે કોકરોચ જનતા પાર્ટી! 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર ધરણાં; જાણો હવે શું છે માગ
કૉકરોચ જનતા પાર્ટી (CJP) એ 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી પોલીસ મુખ્યાલય સુધી શાંતિપૂર્ણ વિરોધ માર્ચની જાહેરાત કરી છે. પાર્ટીનો આરોપ છે કે, સરકારે 25 જુલાઈના યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. આ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો કરશે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને નાગરિકો જોડાશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan