top
દિલ્હીના સત્ય નિકેતનમાં મોટી દુર્ઘટના
દિલ્હીના સત્ય નિકેતનમાં દર્દનાક દુર્ઘટના: 4 માળની PG ઈમારત ધરાશાયી, મલબામાંથી 5 વિદ્યાર્થીઓ રેસ્ક્યૂ, AIIMSમાં સારવાર શરૂ રાજધાની દિલ્હીના સાઉથ કેમ્પસ નજીક આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં બનેલી 80 વારના પ્લોટમાં સ્થિત 4 માળની એક પીજી (PG) ઈમારત અચાનક ભળભળ કરતી ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર [...] The post દિલ્હીના સત્ય નિકેતનમાં મોટી દુર્ઘટના appeared first on chitralekha .
Read full article on Chitralekha