politics
Divyang Employees Promotion: દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા સરકારનો મોટો નિર્ણય; 5 સભ્યોની કમિટીની રચના કરાઈ
Divyang Employees Promotion In Gujarat: પોતાના અધિકારીઓ-કર્મચારીઓને કર્મયોગી ગણતી રાજ્ય સરકાર દ્વારા પોતાના દિવ્યાંગ કર્મયોગીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ નક્કી કરવા માટે પાંચ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે.
Read full article on Gujarati Jagran