business
Diwali Cash Gift Tax: શું દિવાળી પર મળતી રોકડ ભેટ પર ટેક્સ ભરવો પડે છે? જાણો ક્યારે મળે છે છૂટ
દિવાળીના શુકનમાં મળેલી રોકડ રકમ પર પણ આવકવેરો લાગી શકે છે. જો બિન-સંબંધીઓ તરફથી વર્ષ દરમિયાન ₹50,000 થી વધુ રોકડ ભેટ મળે તો તેના પર ટેક્સ ભરવો પડે છે. જાણો પરિવાર અને લગ્નમાં મળતી છૂટછાટના નિયમો.
Read full article on Tv9 Gujarati