top
દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી (કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો
મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા છે. કૃષ્ણ સ્વયં સનાતન ધર્મ છે. “ઇતિહાસ જ બતાવશે કે કોણ સનાતનની સેવા કરી રહ્યું છે.” આજે મૌલિક સર્જકોની જરૂર છે. મંગળવાર સાંજથી-તેરમી સદીમાં દ્વેત દર્શનનાં પ્રણેતા માધવાચાર્યજી દ્વારા સ્થાપિત પ્રસિધ્ધ કૃષ્ણ મંદિર તથા મઠની પાવન ધરા ઉડ્ડુપી ખાતે કર્ણાટકની ધરતી... The post દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી (કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો appeared first on Amdavad Post .
Read full article on Amdavad Post