top
દમામથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, ક્રૂ મેમ્બરને મળેલા શંકાસ્પદ ટિશ્યુએ આખું પ્લેન ખાલી કરાવી દીધું!
દમામથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં શંકાસ્પદ લખાણવાળું ટિશ્યુ મળતાં અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. તમામ 32 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી સઘન ચેકિંગ હાથ ધરાયું.
Read full article on News18 Gujarati