Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દૂધના ટેન્કર અને કાર વચ્ચે ધ્રૂજાવી મૂકતો અકસ્માત, પત્તરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 14, 2026 👁 4 views
દૂધના ટેન્કર અને કાર વચ્ચે ધ્રૂજાવી મૂકતો અકસ્માત, પત્તરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા
લુણાવાડા-સંતરામપુર રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાફઈ ગામ નજીક કાર અને દૂધના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાાતા અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સાથે જ કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. મહત્વનું છે કે કારની હાલત કાગળના ડૂચા જેવી થતી જતાં કારમાં ફસાયેલા લોકોને પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચાલકો ક્યાના હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે અંગે તપાસ આદરી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan