business
ECB Rate Hike:યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દર વધાર્યાં, શું શેરબજાર ધરાશાય થશે? અર્થતંત્ર પર કેવી અસર થશે તે જાણો
ECB Rate Hike:યુરોપમાં સતત વધી રહેલી મોંઘવારીને અંકૂશમાં લેવા માટે યુરોપિયન સેન્ટ્રલ બેંક એટલે કે ECBએ ફરી એક વખત વ્યાજ દરોમાં વધારો કર્યો છે. ECBએ તેના ત્રણેય વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો કર્યો છે.
Read full article on Gujarati Jagran