politics
એક દ્રશ્યએ બદલી નાખી વિચારધારા
છેલ્લા ચાર વર્ષમાં શિક્ષકે ગુજરાતના 515 ગામડાઓમાં ફરીને એક લાખથી વધુ દીકરીઓને માસિક ધર્મ અંગે જાગૃત કરીને પાંચ લાખથી વધુ સેનેટરી પેડ મફતમાં વહેંચ્યા છે.
Read full article on Etv Bharat