top
Ekta Diwas 2026: PM મોદીની ઉપસ્થિતિમાં કેવડિયામાં એકતા દિવસની ઉજવણી, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ સાથે પરેડનું આયોજન
એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે સમર્પિત રહેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
Read full article on Gujarati Jagran