top
એકતા પરેડમાં PM મોદીએ દેશવાસીઓને એકતાના શપથ લેવડાવ્યા, જવાનોના કદમતાલ અને સાંસ્કૃતિક ઝાંખીઓએ જમાવ્યું આકર્ષણ
આજે 31 ઓક્ટોબરે એકતાનગરમાં PM મોદીની હાજરીમાં સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી થઈ. PMએ દેશવાસીઓને એકતાના શપથ લેવડાવ્યા. સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ અને 'નક્સલ મુક્ત ભારત' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ સમારોહમાં નક્સલવાદના ખાતમાની ઉજવણી કરાઈ, જેમાં BSF, CRPF સહિત અન્ય રાજ્યોની પોલીસે ભાગ લીધો.
Read full article on Gujaratsamachar