Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

એન્કાઉન્ટર નહીં પબ્લિકને સોંપે, દુષ્કર્મની ઘટના બાદ મહિલાઓમાં આક્રોશ

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 9, 2026 👁 7 views
એન્કાઉન્ટર નહીં પબ્લિકને સોંપે, દુષ્કર્મની ઘટના બાદ મહિલાઓમાં આક્રોશ
અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખીને રહેતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી છે. ત્યારે આ ઘટનાને પગલે રાજ્યભરના લોકોમાં રોષ જોવા મળ્યો. આ મુદ્દે અમદાવાદ શહેર અને રાજકોટની યુવતીઓએ મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માંગ કરી છે. મહત્વનું છે કે નાના નાના શહેરોથી ગામડાઓથી દર વર્ષે હજારો યુવતીઓ ઉચ્ચ શિક્ષણ માટે અથવા નોકરી માટે અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવીને વસવાટ કરે છે. ત્યારે સોસાયટીમાં વોચમેન સહિતના કર્મચારીઓને બેકગ્રાઉન્ડ ચકાસ્યા બાદ જ રાખવાની અપીલ કરી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan