top
એવરેસ્ટ અને લાલજી ગોધૂની હિંગ ગુણવત્તા ટેસ્ટમાં ફેલ, વેચાણ પર હંગામી પ્રતિબંધ: FSSAIનો સપાટો
FSSAI એ એવરેસ્ટ અને લાલજી ગોધૂની કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. લેબોરેટરી ટેસ્ટમાં આ પ્રોડક્ટ્સ હલકી ગુણવત્તાવાળી જણાઈ હતી. મુંબઈ અને ઉમરગામના યુનિટમાંથી લીધેલા સેમ્પલ્સમાં આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટ 0 થી 3% જ મળ્યું, જે 5% હોવું જોઈએ. LG હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ 15 થી 32% હતું, જે 1% થી વધુ ન હોવું જોઈએ.
Read full article on Gujaratsamachar