Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

એવું શું થયું કે ગુજરાતના 2 તાલુકાના આદિવાસી ખેડૂતો સામસામે આવી ગયા? 12 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા

📰 Khabarchhe 🕐 1 min read 📅 August 27, 2026 👁 5 views
એવું શું થયું કે ગુજરાતના 2 તાલુકાના આદિવાસી ખેડૂતો સામસામે આવી ગયા? 12 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા
છેલ્લા 19 દિવસથી નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ જોવા મળી રહ્યો છે. સાગબારા બોર્ડર નજીક આવેલા લગભગ 12 ગામોના ખેડૂતો ઉમરપાડામાં જંગલ જમીન પર ખેતીની મંજૂરીની માંગ સાથે ઉપવાસ અને ધરણાં કરી રહ્યા છે. સામે વનવિભાગના અધિકારીઓ અને ઉમરપાડાના ખેડૂતો સાગબારાના ખેડૂતોને ખેતી કરતા અટકાવી રહ્યા છે. સાગબારાના ખેડૂતો આ મામલે 8 ઓગસ્ટથી ઉપવાસ પર બેઠા છે. આ ખેડૂતો સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેખમુખે પ્રતિક ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ સાગબારાના ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે. સાંસદ અને ...
Read full article on Khabarchhe

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan