business
Explainer: બિસ્કિટ અને ચિપ્સ કેટલા સુરક્ષિત? જાણો પેકેજ્ડ ફૂડ લેબલિંગ સામે સુપ્રીમ કોર્ટે કેમ કરવી પડી કડકાઈ
સુપ્રીમ કોર્ટે FSSAI ને બિસ્કિટ-ચિપ્સ જેવા પેકેજ્ડ ફૂડ પર સ્પષ્ટ ચેતવણી લેબલ લગાવવા આદેશ કર્યો છે. કોર્ટે જણાવ્યું કે હાલના ઝીણા અક્ષરોમાં છાપેલી વિગતો ગ્રાહક વાંચી શકતો નથી. વધુ વિલંબ થશે તો સુપ્રીમ કોર્ટ જાતે માર્ગદર્શિકા જાહેર કરશે. આ લેબલથી ગ્રાહકોને ખરીદી સમયે જ હાનિકારક તત્ત્વો વિશે માહિતી મળશે.
Read full article on Gujaratsamachar