politics
Explainer: ભાજપની 65 હોદ્દેદારોની ટીમમાં કેટલા નવા ચહેરા, માલવીય-તેજસ્વી સૂર્યા સહિત કોણ બહાર?
ભાજપે 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી છે. નીતિન નવીનની અધ્યક્ષતામાં આઈટી સેલના વડા તરીકે દીપક મ્હસ્કે અને યુવા મોરચાના વડા તરીકે હેમાંગ જોશીની નિમણૂક કરાઈ છે. 13 ઉપાધ્યક્ષોમાંથી 9 નવા ચહેરા છે. વસુંધરા રાજેને યથાવત રાખવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા છે. 16 રાષ્ટ્રીય સચિવોમાં અનિલ એન્ટનીને જાળવી રખાયા છે. કોષાધ્યક્ષ પદે પીયૂષ ગોયલની નિમણૂક થઈ છે.
Read full article on Gujaratsamachar