breaking
Explainer: સ્માર્ટફોનથી 'ઇઝી લોન' આપીને યુવાનોને ફસાવવાનું કારસ્તાન, જાણો શું છે ઇન્સ્ટન્ટ લોનની ભયાનક જાળ
અમદાવાદ સહિત દેશભરમાં લાખો લોકો ઇન્સ્ટન્ટ લોન એપ્સની જાળમાં ફસાયા છે. નાની લોન EMI ન ભરી શકતા રિકવરી એજન્ટો દ્વારા માનસિક ત્રાસ અપાય છે. આવક ઓછી અને મોંઘવારી વધતા ઘણા લોકો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. RBI એ ગેરકાયદેસર એપ્સ બ્લોક કરી, અને 1 જુલાઈ 2025 થી માન્ય DLAs ની યાદી બહાર પાડશે.
Read full article on Gujaratsamachar