business
FD રોકાણકારોને મળી દિવાળી ભેટ! સરકારી બેંકે ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં કર્યો વધારો
બેંક ઓફ ઈન્ડિયાએ સ્ટાર અક્ષય એફડી નામની સ્કીમ લોન્ચ કરી છે, જેનો પીરિયજ 500 દિવસોનો છે. આ ખાસ એફડી પર સામાન્ય ગ્રાહકોને વાર્ષિક 6.85 ટકા વ્યાજ મળશે, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 7.35 ટકા રાખવામાં આવ્યો છે.
Read full article on News18 Gujarati