top
શું તમે પોતાને ભગવાન સમજો છો?: હાઈ કોર્ટે તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના FDAને લગાવી ફટકાર
બોમ્બે હાઈકોર્ટે બે અલગ-અલગ કેસોમાં IAS અધિકારી તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્ઝ એડમિનિસ્ટ્રેશન ( FDA) નો ઉધડો લીધો છે. અદાલતના આકરા વલણને કારણે રેગ્યુલેટરે પુણે સ્થિત સિપલા ( Cipla) ના પ્લાન્ટ અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન ( MCA) ના પરિસરમાં ચાલતા પાંચ રેસ્ટોરન્ટ્સ સામે જારી કરેલા આદેશો પરત ખેંચવાની ફરજ પડી છે. હાઈકોર્ટે અતિશય ઉતાવળ કરવા , કાયદાનું યોગ્ય વિશ્લેષણ કરવામાં નિષ્ફળ રહેવા અને એક કેસમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવા બદલ FDA ની આકરી ટીકા કરી છે. MCA વાળા મામલામાં પીઠે રેગ્યુલેટર પર વ્યાવહારિક દૃષ્ટિકોણ અપનાવવાને બદલે જડ અને રૂઢિચુસ્ત વલણ રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. સૌથી ...
Read full article on Khabarchhe