crime
Fight in Train: ટ્રેનમાં દરવાજા પાસે બેસવા મુદ્દે મારામારીમાં આફ્રિકન યુવકનું મોત, સુરત રેલવે પોલીસની તપાસ શરૂ
ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન આફ્રિકન યુવક અને અન્ય બે યુવકો વચ્ચે ટ્રેનના દરવાજા પાસે મુસાફરી કરવાના મુદ્દે માથાકૂટ થઈ હતી. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને ત્રણેય વચ્ચે મારામારી થઈ હતી.
Read full article on News18 Gujarati