top
FIR કરવાની માંગ કરનાર રાહુલ ગાંધી સામે જ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
હલ્દ્વાનીમાં મલ્લિકાર્જુન ખડગેની રેલી પછી શ્રી રામ સેનાએ 'શુદ્ધિકરણ હવન' કર્યો. આ મામલે રાહુલ ગાંધીએ SC/ST એક્ટ હેઠળ FIRની માંગ કરી. તેના જવાબમાં શ્રી રામ સેનાના અમિત કુમારે 30 ઓગસ્ટે રાહુલ ગાંધી સામે જાતિસૂચક શબ્દોના ઉપયોગ બદલ ફરિયાદ નોંધાવી. પોલીસે હજુ FIR નોંધી નથી, તપાસ ચાલુ છે.
Read full article on Gujaratsamachar