politics
ગાઝામાં શાંતિ કરારના તણાવ વચ્ચે ઈઝરાયેલનો હમાસ કમાન્ડર પર ડ્રોન હુમલો
શાંતિ પ્રક્રિયાના પ્રયાસો વચ્ચે ઉત્તરી ગાઝામાં ઈઝરાયેલી સૈન્યની ટાર્ગેટેડ સ્ટ્રાઈક; નેતાન્યાહુએ ટ્રમ્પના પ્રસ્તાવ સામે મૂકી સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણની શરત (એજન્સી) તા.૧૩ ગાઝામાં શાંતિ કરારને લઈને વધી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે ઈઝરાયેલી સૈન્યએ બુધવારે, ૧૨ ઓગસ્ટના રોજ ઉત્તરી ગાઝાના બેઇત લાહિયા વિસ્તારમાં એક ટાર્ગેટેડ ડ્રોન હુમલો કર્યો હતો. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, આ હુમલો હમાસના એક કમાન્ડરને નિશાન [...] The post ગાઝામાં શાંતિ કરારના તણાવ વચ્ચે ઈઝરાયેલનો હમાસ કમાન્ડર પર ડ્રોન હુમલો first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper