Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગાંધીનગર: અમદાવાદના માતા-પુત્રીએ અંબાપુરની નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, પુત્રીનું નીપજ્યું મોત, માતા સારવાર હેઠળ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 27, 2026 👁 3 views
ગાંધીનગર: અમદાવાદના માતા-પુત્રીએ અંબાપુરની નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, પુત્રીનું નીપજ્યું મોત, માતા સારવાર હેઠળ
ગાંધીનગર પાસે અંબાપુર નર્મદા કેનાલમાં અમદાવાદના અસારવા વિસ્તારના માતા-પુત્રીએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું. ગાંધીનગર ફાયર બ્રિગેડે ત્વરિત રેસ્ક્યૂ કરી માતાનો જીવ CPR આપી બચાવ્યો, જ્યારે પુત્રીનું મોત નિપજ્યું. મંજુબહેન વિજયભાઈ પટણી અને રોશનીબહેન વિજયભાઈ પટણીએ આ પગલું ભર્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan