crime
Gandhinagar Female Constable: મહિલા પોલીસ કર્મચારીના આપઘાતથી ગાંધીનગરમાં હડકંપ! ઘરમાં દુપટ્ટા વડે પંખે લટકતી મળી આવી
Gandhinagar Jahnvi Dabhi: ગાંધીનગરમાં 28 વર્ષીય મહિલા પોલીસ કર્મચારી જ્હાનવી ડાભીએ આપઘાત કર્યો છે. સેક્ટર-7 પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે તેણીએ તેના પૂર્વ પતિના ત્રાસથી આ પગલું ભર્યું હોવાની આરોપો ઉછળી રહ્યા છે.
Read full article on News18 Gujarati