Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Gandhinagar: GPRB દ્વારા ટેકનિકલ સંવર્ગની વિવિધ પરીક્ષાઓની તારીખો જાહેર; 23 ઓગસ્ટ 2026 ના રોજ લેવાશે લેખિત પરીક્ષા

📰 Sandesh 🕐 1 min read 📅 August 17, 2026 👁 6 views
Gandhinagar: GPRB દ્વારા ટેકનિકલ સંવર્ગની વિવિધ પરીક્ષાઓની તારીખો જાહેર; 23 ઓગસ્ટ 2026 ના રોજ લેવાશે લેખિત પરીક્ષા
ગુજરાત પોલીસ દળમાં ટેકનિકલ સ્ટાફની ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાના ભાગરૂપે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સપેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર તેમજ પીએસઆઈ (મોટર ટ્રાન્સપોર્ટ) ની ભરતી પરીક્ષાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા તારીખ રાજ્યભરમાંથી આ ટેકનિકલ જગ્યાઓ માટે અરજી કરનારા હજારો ઉમેદવારો માટે આ જાહેરાત અત્યંત મહત્વની સાબિત થશે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 23 ઓગસ્ટ 2026 ના રોજ PSI (Wireless), Technical Operator, PSI (Motor Transport) તેમજ Head Constable Driver Mechanic (Grade-I) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા એકસાથે યોજવામાં આવશે. 23 ઓગસ્ટ 2026 ના રોજ યોજાશે લેખિત પરીક્ષા પરીક્ષાના કેન્દ્રો, સમય અને કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ અથવા OJAS પોર્ટલ પર મૂકવામાં આવશે.23 ઓગસ્ટની તારીખ નક્કી થઈ જતાં તમામ ઉમેદવારોને પોતાની આખરી તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવા જણાવાયું છે.પરીક્ષા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે ભરતી બોર્ડ દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ પણ વાંચો: Gandhinagar: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની મોટી સફળતા, રૂ. 10.71 અબજના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan