Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |

📰 Abp News 🕐 1 min read 📅 August 28, 2026 👁 4 views
Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |

આગામી દિવસોમાં યોજાનાર ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ અંગેના અગાઉના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગણેશ મહોત્સવ દરમિયાન લાઉડસ્પીકર વગાડવા તેમજ સરઘસ કાઢવા માટે સ્થાનિક પોલીસની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. એક કરતાં વધુ પોલીસ ઝોનમાંથી પસાર થતી ગણેશ યાત્રા માટે વિશેષ શાખામાંથી મંજૂરી લેવાની રહેશે. ઉપરાંત, ગણેશ મહોત્સવના આયોજકો અને આયોજક મંડળના તમામ સભ્યોના નામ તથા સરનામાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાના રહેશે. પોલીસે POPની મૂર્તિઓ લાવનારા ભક્તોને સ્થળ પર જ વિસર્જન કરવાની અપીલ કરી છે. મહોત્સવ દરમિયાન નિયમોનું પાલન કરવા અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવા પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan