education
કોઈ પણ પરીક્ષા વગર સીધી મળશે સરકારી નોકરી! પોસ્ટ વિભાગમાં GDS ભરતી જાહેર, ધો. 10 પાસ યુવાનો માટે મોટી તક
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા 10 પાસ ઉમેદવારો માટે ભારતીય ડાક વિભાગ મોટી તક લઈને આવ્યું છે. પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2026નું નોટિફિકેશન જાહેર કર્યું છે.
Read full article on News18 Gujarati